તમારો પોતાનો
AI Voice.
એક વાર 1-2 minute તમારો અવાજ record કરો — પછી જે ગુજરાતીમાં લખશો, એ AI તમારા જ અવાજમાં, emotion સાથે બોલશે.
AI Voice માટે 2 best tools
ElevenLabs
- તમારો પોતાનો અવાજ clone થાય
- Emotion સાથે, studio quality voice
- ગુજરાતી સપોર્ટ (Eleven v3 model)
- Free plan: તૈયાર AI voices
Sarvam AI
- ભારતીય ભાષાઓ માટે જ બનેલું (Bulbul model)
- કુદરતી ગુજરાતી voices — જેમ કે Pooja, Bhavik
- Signup પર ₹100 ના free credits
- Browser માં જ try કરો
💡 તમારો પોતાનો અવાજ જોઈએ → ElevenLabs. ફક્ત સારો ગુજરાતી AI અવાજ જોઈએ → Sarvam પણ try કરો.
તમારો અવાજ Record કરો
શાંત room માં બેસો અને phone ના Voice Recorder માં 1 થી 2 minute બોલો — જેમ રોજ બોલો છો એમ જ.
- ✅ ફક્ત તમારો એક જ અવાજ — TV, પંખો, બીજા લોકો નહીં
- ✅ Phone મોઢાથી એક વેંત દૂર રાખો
- ✅ થોડું ખુશ, થોડું ગંભીર — અલગ-અલગ ભાવથી બોલો
- ❌ Background music કે echo વાળો room નહીં
💡 શું બોલવું ખબર નથી? કોઈ પણ ગુજરાતી article મોટેથી વાંચી નાખો — આ article ચાલશે 😄
ElevenLabs માં Voice Clone કરો
ElevenLabs website ખોલો અને Google થી sign up કરો. પછી:
⚠️ પોતાનો અવાજ clone કરવા Starter plan જોઈએ — નીચે plans જુઓ.
ElevenLabs ખોલો ↗ગુજરાતીમાં લખો → Generate
Text to Speech ખોલો, voice માં તમારો અવાજ પસંદ કરો, model માં Eleven v3 રાખો, ગુજરાતીમાં લખો અને Generate દબાવો.
🇮🇳 ગુજરાતી માટે model માં “Eleven v3” જ પસંદ કરજો. જૂના models (Multilingual v2, Flash) ગુજરાતી support નથી કરતા.
🎭 Emotion ઉમેરવાની trick
Eleven v3 માં [ ] માં ભાવ લખો — AI એ જ ભાવથી બોલશે. આ test script copy કરીને try કરો:
[excited] નમસ્તે મિત્રો! આજે હું તમને એક જોરદાર AI trick બતાવવાનો છું. [curious] તમે વિચારો છો કે આ અવાજ મારો છે? [whispers] સાચું કહું… આ હું નથી, મારો AI voice બોલી રહ્યો છે. [laughs] છે ને જોરદાર? તમે પણ બનાવો — comment માં VOICE લખો!
💡 બીજા tags: [sad], [angry], [sighs], [shouting]. Result ન ગમે તો ફરી Generate કરો — દર વખતે થોડું અલગ આવે છે.
કેટલો ખર્ચ થશે?
- 10,000 credits / મહિને
- ElevenLabs ના તૈયાર AI voices
- ❌ પોતાનો અવાજ clone નહીં
- 30,000 credits / મહિને
- ✅ Instant Voice Clone
- લગભગ 25 reels જેટલો voice
1 credit ≈ 1 અક્ષર. ભાવ બદલાતા રહે છે — ElevenLabs website પર એક વાર check કરી લો.
બસ. તમારો AI Voice તૈયાર. 🎙️
એક વાર record કરો — પછી જે લખશો, એ બધું તમારા અવાજમાં બોલશે. Reels, YouTube, podcast — બધામાં ચાલશે.
AI ના આવા જ videos ગુજરાતીમાંAI voice થી reel બનાવો તો @ishanjoshi.ai ને tag કરજો 🙌
Instagram પર Follow કરો WhatsApp Channel Join કરો