AI થી Animation,
10 minute માં.
Research, script, voice અને Animation — બધું AI કરશે. આપણે તો ખાલી કહેવાનું છે. 4 simple steps અને એક ગુજરાતી prompt.
🤖Claude પહેલી વાર વાપરો છો?2 minute માં setup — free છે
- App download કરો — iPhone (App Store) કે Android (Play Store) માં "Claude" search કરો. Computer પર browser માં પણ ચાલે.
- Sign up કરો — Google account અથવા email થી. Free plan થી શરૂ કરી શકો.
- નવી chat ખોલો — બસ, હવે નીચેના 4 steps follow કરો 👇
Research
Claude ને તમારે ફક્ત વિષય કહેવાનો છે. એ જાતે research કરશે અને 40 second ની script લખી આપશે.
⚠️ તમારે ખાલી facts check કરવાના છે — AI ક્યારેક ભૂલ કરી શકે.
Claude ખોલો ↗Animation Style
તમારે કેવી style માં Animation કરવું છે એ નક્કી કરો. અહીં tap કરશો તો prompt માં style જાતે આવી જશે.
Voice
Script ને audio માં ફેરવો. બે રસ્તા છે:
ગુજરાતી Prompt
આ prompt copy કરો અને તમારા voice ની સાથે Claude માં paste કરો. એક પછી એક scene જાતે બનવા લાગશે.
✏️ Copy કર્યા પછી highlight કરેલા ભાગમાં તમારો વિષય અને page નું નામ લખો. Style ઉપર Step 2 માં tap કરીને પસંદ કરો.
તમે એક expert motion designer છો. મારે Instagram Reel માટે animated explainer video બનાવવો છે. મેં આ chat માં મારો voice-over (audio file) attach કર્યો છે. વિષય: [અહીં તમારો વિષય લખો, દા.ત. ગિરનારનો ઇતિહાસ] Animation style: [Shadow Puppet / 3D Animation / Crayon / Folk Art / Devotional Painting માંથી એક] મારું page: [@tamaru_page] આ રીતે કામ કરો: 1. પહેલા મારો audio સાંભળીને તેનું લખાણ અને દરેક વાક્યનો સમય (timing) કાઢો. 2. પછી script ને scenes માં વહેંચો. દરેક વાક્ય માટે એક scene. મને scenes નું ટૂંકું list બતાવો અને મારી હા ની રાહ જુઓ. 3. હા પછી video બનાવો: - Size 1080x1920 (vertical), 30fps - દરેક scene માં ઉપર મોટું animated દ્રશ્ય, નીચે ગુજરાતી caption - Caption માં જે શબ્દ બોલાય તે સમયે જ દેખાય, અને મહત્વનો શબ્દ અલગ રંગમાં - દરેક scene માં કંઈક હલતું રહે (કોઈ સ્થિર ચિત્ર નહીં) - Scenes વચ્ચે smooth transition - આખા video માં એક જ color palette અને એક જ style - Caption અને દ્રશ્ય screen ની કિનારીથી દૂર રાખો (ઉપર-નીચે 15%, ડાબે-જમણે થોડી જગ્યા) - નીચે નાના અક્ષરમાં મારા page નું નામ 4. પહેલી 3 seconds સૌથી મજબૂત રાખો: મોટું title અને સૌથી આકર્ષક દ્રશ્ય. 5. મારો audio video સાથે જોડીને final MP4 file આપો. નિયમો: - ગુજરાતી લખાણમાં જોડણીની ભૂલ ન થવી જોઈએ. - તથ્યો (તારીખ, આંકડા, નામ) script માં છે તે જ રાખો, પોતાના ઉમેરશો નહીં. - કોઈ વધારાનું English label કે સજાવટનું લખાણ ઉમેરશો નહીં. - બનાવ્યા પછી video જાતે એક વાર તપાસો અને ભૂલ હોય તો સુધારીને આપો.
That's it. Video તૈયાર. 🎬
છે ને જોરદાર? હવે તમે પણ આવા AI Animation videos બનાવીને Instagram page grow કરી શકો છો.
AI ના આવા જ videos ગુજરાતીમાંReel બનાવો તો @ishanjoshi.ai ને tag કરજો 🙌
Instagram પર Follow કરો WhatsApp Channel Join કરો